Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

જીંદગી


જીંદગી માંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ,

કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે...

No comments:

Powered by Blogger.