Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

સિંહને તો સિંહણ સાથે જ પ્રેમ થાય..



" સિંહને તો સિંહણ સાથે જ પ્રેમ થાય... "


આવા સ્ટેટ્સ રાખવા વાળા (' ઘણા ') , કેટરસ વાળી બાયું હારે સેટિંગ કરવા ત્રણ વખત ભાત લેવા જાય છે !

No comments:

Powered by Blogger.