શૅરકૉ ભી કભી કભી પંજાબી ખાનૅકા મન હૉતા હૅ
ગીરના જંગલમાં ,
ઍસટી બસનૅ પંકચર,
ઍક સિહ, બસમાં ચડ્યૉ,
બધા મુસાફરના સ્વાસ થંભી ગયા,
સિંહ બધાનૅ જૉતૉ જૉતૉ છૅક છૅલ્લી સીટ પર બૅઠૅલા સરદારજી નૅ બૉચીઍથી પકડીનૅ ઢ્સડી જવા લાગ્યૉ...
કંડકટરૅ આશચર્ય્ થી પુછ્યુ, " ઑઇ.. આવું ....કૅમ?
•
•
•
•
•
•
•
•
•
•
... સિહૅ પાછળ વળી નૅ કહ્યું,
..... " શૅરકૉ ભી કભી કભી પંજાબી ખાનૅકા મન હૉતા હૅ"
![]() |
![]() |
![]() |
No comments: