Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

કદાચ મેળ પડી જાય


Whatsapp Today-કદાચ મેળ પડી જાય

૧૪ તારીખ હુધીમા જેનો કયાય મેળ ના પડે તો
૧૫ તારીખે ઇસરો વાળા એક હાયરે ૧૦૫ ઉપગ્રહ છોડે છે તો ભેગા લટકી જાવ
લોકો કહે છે કે જોડીયુ આકાશ મા કે સ્વર્ગમા બને છે
કદાચ મેળ પડી જાય

No comments:

Powered by Blogger.