Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ઔરંગઝેબ ના નાનાભાઈ નું નામ બતાવો

ટીચર :- ઔરંગઝેબ ના નાનાભાઈ
નું નામ બતાવો








જગુ :- પરસેવેરેબઝેબ...


😝😜😛😂😰😰😰😰

No comments:

Powered by Blogger.