Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

મેંગો ફ્લેવર

હમણાં હમણાં ગાય શેરીમાં ફેંકેલા એટલા ગોટલા ખાય છે

કે દૂધ પણ મેંગો ફ્લેવરનું આપે છે...
😜😜😜😜😜

No comments:

Powered by Blogger.