Monday, March 17 2025

Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

પેલા હુ એકલો હતો

whatzapp today-alon washing man

પેલા હુ એકલો હતો 
ખુદના કપડા ધોતો 
બોવ હેરાન થાતો

પછી,કોક દોસ્તારે કીધું
"લગન કરી લે"

હવે કામ ડબલ થઇ ગયું 
અદેખી ના પેટનો
😂😂😂😂


No comments:

Powered by Blogger.