આપનું માવા ની દુનિયામાં હાર્દિક સ્વાગત છે.
આપનું *"માવા"*ની દુનિયામાં હાર્દિક સ્વાગત છે.
માવો એટલે પોતાને ખુશ રાખવાની દવા..
👳👳👳👳
ડોક્ટર ગુટખા ખાવાની ના પાડશે,
પણ માવા ખાવાની ના નથી પાડતા.
⛑⛑⛑⛑⛑
માવા નો ઉપયોગ મોટા ભાગે નશો કરવા થાય છે.
😲😲😲😲😲
માવા ખાવા માટે ઉંમર ની જરૂર પાડતી નથી..
👤👤👤👤👤
નાના માવો ખાય
👭👭👭
મોટા માવો ખાય
👨🏻👨🏻👨🏻👨🏻
છોકરાઓ માવો ખાય
😎😎😎
છોકરીઓ માવો ખાય
👩🏻👩🏻👩🏻
અરે આજકાલ તો પ્રાણીઓ પણ માવા ખાય છે.
🐶🐒🐺🕷🐜🐞🦂🦀🐴🦄🐛🐊🐆🐅🐃🐂🐄🐪🐫🐘🐐🐏🐑🐎🐖🐀🐁🐓🦃🐿🐇🐈🐕🐩
માવો ખાવાનો મોટો ફાયદો એ છે કે દોસ્તારો જલ્દી બને છે.
👬👬👬👬👬
માવો એ સોના કરતા મોંઘો છે.
👑👑👑👑👑👑
માવા ખાવા માટે સિંહનું કલેજુ હોવુ જોઈએ.
🐅🐅🐅🐅🐅🐅
માવો એક શક્તિ છે જે તમને લડવાની તાકત આપે છે.
🙅🏻🙅🏻🙅🏻🙅🏻🙅🏻🙅🏻
એક દિવસે લોકો *"માવા-દાદા"* ની પુજા કરશે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
માવા દાદા કરોડા ના દુ:ખ દુર કરશે 🗣🗣🗣🗣🗣
લોકો માવા દાદા ની માનતા રાખશે.
😷😷😷😷😷
જેમ કે જો મારે ઘરે છોકરો થાય તો માવા દાદા નો માડવો નાખીશ.
👨👨👦👨👨👦👨👨👦👨👨👦👨👨👦
પછી માવા દાદા ની યાત્રા નિકળશે 🐘🐘🐘🐘🐘
આખા ગામ ને માવો મફતમાં મલશે.
🌍🌍🌍🌍🌍
ગામ ને ધુમાડા બંધ આપવામાં આવશે.
🌪🌪🌪🌫🌫🌫
પછી તો માવા દાદા ની આરતિ થાશે.
🐅🐪🐘🐎
ચારે ધામમાં માવા દાદા ની જય જય થાશે.
🇮🇳🇵🇰🇵🇳🇧🇩
અને લોકો માવા દાદા ની આરાધના કરશે
🤗🤗🤗🤗🤗
દુનિયામાં બધા જ મૃત્યુ પામશે પણ માવો દાદો એક જ જીવતો રેશે.
🌍🌍🌍🌍🌍
લોકો માવા ઉપર ફિલ્મો બનાવશે.
🎥🎥🎥📽
જેમ કે..
એક થા માવા
માવા તારા વેહતા ભાવ
માવો મરાણો
માવા ની હિંમત
માવો લખાણો નસીબ મા
માવા ની મેહર
માવો લુટાણો બજાર મા
માવા ની જય હો
માવા તારી કસમ
ડીજે માવો
હાલો ને માવા ના મલક મા
ભાગ માવા ભાગ
માવા મેન
માવા નું પાર્સલ
ભાગ ૧ > બાબા પાર્સલ
ભાગ ૨> બુલબુલ પાર્સલ
માવા ના બંધાણી
માવો રિટર્ન
દિલ માંગે માવો
ગામમાં માવો ને પિયરમાં માવો
પ્રાણ જાય પણ માવો નય જાય
બાકી માવો
રોકડે માવો
આખો માવો
અડધો માવો
પાર્સલ માવો
ભીનો માવો
માવો લુંટાણો વન વગડે
માવા વેરાણો ચોક મા
માવો અગેન
બીજૂ કાલે આ ટાઈમે..
⌚⌚⌚
No comments: