Morning walk with wife
પત્ની...."કેમ? હું તમને જાડી લાગુ છું?'
પતી... " અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય"
પત્ની.... " તમને હું માંદિ લાગુ છું??"
પતી... " તારે ન આવવું હો તો પડી રહે!!
પત્ની.... "એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!"
પતી... "રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!
પત્ની.... " હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!
પતી... " જો મેં એવું નથી કહ્યું!!"
પત્ની.... " એટલે હું ખોટું બોલું છું એમ ને?"
પતી... " મગજની નસ ખેચવાની રેવા દેને!!'
પત્ની.... " મને કચકચણી કહો છો?
પતી... "એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!"
પત્ની.... 'જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!
પતી... " હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!"
પત્ની.... " મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!"
પતી... " રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!"
પત્ની.... " જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"
આને કેમ પોગવું 😳🤔😝😂🙆♂
Habhabha
ReplyDelete