Monday, March 17 2025

Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

English is just a language not a success

English is just a language not a success

મોરારી બાપુ એ બહુ સરસ વાત કરી છે..

"ઇંગ્લીશ ઇઝ ઓન્લી અ  લેંગ્વેઝ નોટ અ એની સક્સેસ"
English is just a language not a success

અંગ્રેજી આપડી કામ ની ભાષા છે માટે એને કામવાળી બનાવાય.. ઘરવાળી નહીં...🙏🏻

હા હુ ગુજરાતી છુ

No comments:

Powered by Blogger.